Breaking News

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ અયોધ્યામાં ભગવાન રામના થયા દર્શન.. જુઓ

લગભગ 500 વર્ષ સુધી રાહ જોયા બાદ પ્રભુ શ્રી રામલલ્લાને પોતાનું મંદિર મળ્યુ છે. આજે હિન્દુ વિધિ-વિધાન સાથે પ્રાણપ્રતિષ્ઠા બાદ રામલલાને મંદિરમાં બિરાજમાન કરવામાં આવ્યા છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અયોધ્યા રામ મંદિરમાં પૂજા-વિધિ, આરતી કરી છે.

પીએમ મોદી હાથમાં લાલ રંગનું કાપડ અને છત્ર લઇને મંદિરમાં પ્રવેશ્યા છે. સેનાના હેલિકોપ્ટરથી પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં પુષ્પવર્ષા પણ કરવામાં આવી છે.અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ તમામ ભક્તોને ભગવાન શ્રી રામના ભવ્યાતિભવ્ય દર્શન થયા.

મંદિરના ગર્ભગૃહમાં મુખ્ય યજમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવત, રાજ્યપાલ આનંદીબેન પટેલ હાજર રહ્યા હતા.

સમારંભ 12:29 કલાકે ભગવાન શ્રીરામના બાળ સ્વરૂપના દર્શન થયા હતા.

 

અયોધ્યામાં ભગવાન રામના થયા દર્શન

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બાદ અયોધ્યામાં ભગવાન રામના થયા દર્શન.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *