Breaking News

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ની મહેંદી સેરેમની ની ખાસ તસવીરો પહેલીવાર આવી સામે, જુઓ સુંદર તસવીરો…

દેશમાં સૌથી અમીર અંબાણી પરિવારમાં અત્યારે ઉત્સવનો માહોલ છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટની સાથે લગ્નની તૈયારીઓ ચાલી રહી છે.

આ કપલ ટૂંક સમયમાં જ એક ગ્રાન્ડ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાશે. હાલ અંબાણી અને મર્ચન્ટ પરિવારમાં પ્રી વેડિંગ ફંક્શન શરૂ થઈ ચૂક્યુ છે.

મંગળવારે કપલે પોતાનું મહેંદી ફંક્શન હોસ્ટ કર્યુ. ઈવેન્ટમાંથી બ્રાઈડ ટુ બી ની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તસવીરોમાં અનંત અંબાણીની થનારી દુલ્હન રાધિકા ખૂબ જ સુંદર લાગી રહી છે.

અનંત અંબાણીની થનારી દુલ્હન રાધિકા મર્ચન્ટે પોતાના મહેંદી ફંક્શન માટે ફ્યૂશિયા પિંક કલરનો ફ્લોરલ રેશમનો એમ્બ્રોઈડ લહેંગા કેરી કર્યો હતો. રાધિકાએ પોલ્કી ચોકર નેકલેસ, મેચિંગ ઈયરિંગ્સ, માંગ-ટીકા અને હેવી નેકલેસ સાથે પોતાનો મહેંદી લુક કમ્પલીટ કર્યો હતો. સાથે જ તેમણે પોતાના હેરને આર્ટિફિશિયલ ફ્લાવર્સ સાથે એક ફિશટેલ બ્રેડમાં સ્ટાઈલ કર્યા હતા.

રાધિકા મર્ચન્ટે મહેંદી મૂકેલા હાથોને ફ્લોન્ટ કર્યા

રાધિકાએ પોતાના હાથોમાં મહેંદી મૂકાવી હાથોને ફ્લોન્ટ કર્યા છે. રાધિકા મર્ચન્ટની મહેંદી સેરેમનીમાં ડાન્સ કરવાનો વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તેમણે ફિલ્મ ‘કલંક’ના આલિયા ભટ્ટના ગીત પર ‘ઘર મોરે પરદેશિયા’ પર ડાન્સ કર્યો હતો.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *