Breaking News

ગોવા બીચ ને પણ ટક્કર મારે એવો છે ગુજરાતનો આ બીચ, ત્યાંની તસવીરો જોઈને જ જવાની ઈચ્છા થઈ જશે..

મિત્રો આજના સમયની અંદર તમને જણાવી દઈએ કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પણ ઘણા બધા એવા પર્યટક સ્થળો આવેલા છે કે જ્યાં જઈને તમે એક શાંતિની અનુભૂતિ પણ કરી શકો છો. ખાસ વાત તો એ છે કે અત્યારે દિવસને દિવસે લોકોને ફરવા લાયક જગ્યા નું મહત્વ ખૂબ જ વધવા લાગ્યું છે અને ધીરે ધીરે લોકો ખૂબ જ વધારે ફરવા જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે દ્વારકા થી ૧૦ કિલોમીટરના અંતરે આવેલા શિવરાજપુરા બ્રિજ ને ડેનમાર્કમાં હેડક્વાર્ટર ધરાવતી સંસ્થા ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન દ્વારા બ્લુ ફ્લેટ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવ્યું છે અને ભલભલા મોટા મોટા આલિશાન બીજને પણ ટક્કર મારે એવા આજે આપણે શિવરાજપુરા બીજ એશિયાનો બીજા નંબરનો બીચ ગણવામાં આવી રહ્યો છે

મિત્રો જ્યારે પણ ઉનાળાની રજાઓ શરૂ થઈ ગઈ હોય ત્યારે પરિવાર સાથે ગુજરાતના મીની ગોવાના શિવરાજપુરા બીજ ની મુલાકાત લેવાનું તમે ભૂલશો નહીં. મિત્રો શિવરાજપુરા બીજ આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્યની અંદર ખૂબ વધારે પ્રખ્યાત બીજ છે અને લોકોને પણ ખૂબ વધારે પસંદ આવી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બ્લુ બીચનું એક ખૂબ જ વધારે મોટું નામ મેળવનાર આ બીજ ખૂબ સુંદર અને મનોહર લાગે છે અને બ્લુ ફ્લેટ બીચ નેમ વિશ્વનો સૌથી વધારે સ્વચ્છ બીજ માનવામાં આવે છે તેમજ આ બીજ શિવરાજપુરા બીજ નામથી પણ ઓળખાઈ રહ્યો છે

વાત કરવામાં આવે તો શિવરાજપુરા બીજ જે દ્વારકાથી માત્ર 11.6 km દૂરથી આવેલો છે અને ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કર્યા પછી તમે અહીંયા માત્ર અને માત્ર 20 મિનિટની અંદર આજે પહોંચી શકો છો. જીવરાજપુરા બીજ એ ખૂબ વધારે સુંદર અને અભિસરણ્ય સ્થળ બની ગયું છે તેમજ અહીંયા ખૂબ જ વધારે લોકો પર્યટક સ્થળો મુલાકાત લેતા હોય છે.

આ બીચ ની ખાસ વાતો એ છે કે અહીંયા પાણી કાચ કરતાં પણ વધારે સાક્ષી અને દૂર દૂરના દેશના લોકો પણ અહીંયા મુસાફરી કરવા માટે આવે છે અને અહીંયા દૂર દૂર ના દેશોના પક્ષીઓ પણ ખૂબ વધારે આકર્ષણનો કેન્દ્ર બની ગયા છે તેમાં શિવરાજપુરા બીજ એક અનોખો બીજ કહેવાય રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર પ્રવાસન વિભાગ દ્વારા અહીંયા વિશેષ અને ખાસ સુવિધાઓ પણ આપવામાં આવી રહી છે અને સાહસિક પ્રવૃત્તિઓ માટે પણ ખૂબ વધારે આ બીજ ઓળખાઈ રહ્યો છે તેમજ આ બીજને પ્રવાસીઓ માટે પણ ખૂબ વધારે લોકપ્રિય બનાવવામાં આવી રહ્યો છે.

જ્યારે જ્યારે પણ સુવિધા ની વાત કરવામાં આવે ત્યારે પીવાનું પાણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ચિલ્ડ્રન પાર્ક અને અલગ અલગ પ્રકારની ઘણી બધી સુવિધાઓ માટે આ બીજ ખૂબ જ વધારે વખણાય રહ્યો છે. તમને જણાવી દે કે અહીંયા સ્કૂબાડ આવીને તેમજ અલગ અલગ પ્રકારની બોટિંગની રાઈસ તેમજ આઇસલેન્ડ પ્રવાસ તેમાં દરિયાઈ સ્નાન તેમજ સૂર્યાસ્ત ની મજા પણ અહીંયા માની શકો છો અને આ બીજ સવારે 8:00 વાગે થી લઈને સાંજે સાત વાગ્યા સુધી ઓપન રહે છે અને અહીંયા એન્ટ્રી પણ માત્ર ને માત્ર 30 રૂપિયા રાખવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે શિવરાજપુરા બીજ ની આસપાસ ઘણા બધા ખૂબ જ વધારે લાયક સ્થળો પણ આવેલા છે અને દ્વારકાધીશનું મંદિર તેમજ બેટ દ્વારકા નાગેશ્વર જ્યોતિર્લિંગ તેમજ રુકમણી મંદિર તેમજ સનસેટ પોઇન્ટ માં તમે આનંદ માણી શકો છો અને શિવરાજપુરા બીજ આવો ત્યારે તમને અહીંયા એક અદભુત જ અનુભૂતિ થઈ રહી છે.

શિવરાજપુરા બીજ ની અંદર વિશાળ સમુદ્ર કિનારો આવેલા છે અને અહીંયા મન ભરીને તમે બોર્ડિંગ ઉપાડ ડ્રાઇવિંગ તેમજ દરિયાના છીછરા પાણીની અંદર સ્નાન અને હોર્સ રાઇટીંગ તેમજ સેન્ડ રિક્ષા ડ્રાઇવિંગ જેવી અલગ અલગ પ્રકારની એક્ટિવિટી કરી શકો છો અને બાળકોની સાથે આવો તો મોજ પડી જાય.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

ગુજરાતી ફેમસ અભિનેત્રી “જાનકી બોડીવાલા” ઘણી મહેનત અને પરિશ્રમ બાદ બની ફેમસ એક્ટ્રેસ! જાણો તેના સંઘર્ષની કહાની

તમે સૌ પ્રખ્યાત અભિનેત્રી જાનકી બોડીવાલાને તો જાણતા જ હશો. જણાવી દઈએ કે, તેનો જન્મ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *