Breaking News

ગુજરાતના આ ખોડિયાર માતાજીના મંદિરમાં માતાજીનું ત્રિશૂળ દર વર્ષે વધે છે, જાણો તેના પાછળનું રહસ્ય અને ક્યાં આવેલું છે મંદિર

મોરબી જિલ્લાના મંદિરોમાં માટેલ ગામના ખોડિયાર માતાજી ના મંદિરનું પ્રાચીન સમયથી ધાર્મિક મહત્વ છે. આ મંદિરમાં માતા પોતાની સાત બહેનો સાથે બિરાજમાન છે અહીં દૂર દૂરથી ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે. ખોડિયાર માતાજીના માત્ર ગુજરાતમાંથી જ નહીં પરંતુ મહારાષ્ટ્ર જેવા રાજ્યમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર વર્ષે દર્શન કરવા માટે આવે છે ભક્તો માતાની સાથે વ્રત કરે છે જ્યારે તે પૂર્ણ થાય છે ત્યારે તેઓ દર્શન કરવા માટે આવે છે.

માટેલ ગામ મોરબીના વાંકાનેર હાઇવે થી સાત કિલોમીટરના અંતરે આવેલું માનવામાં આવે છે કે આ ગામમાં ખોડીયાર માતાનું મંદિર લગભગ 1100 વર્ષ જૂનું છે મંદિરના મહંત રણછોડ દુધરેજીયા જીકે જેવું હાલમાં ખોડિયાર માતાજી ના નામથી ઓળખાય છે તેમના જણાવ્યા મુજબ તેમનું સાચું નામ જાન ભાઈ હતું.

બાળપણમાં એટલે કે ખોડિયાર માતાજી તેની સાત બહેનો અને સાથ સાથે રમતા હતા. આ દરમિયાન ખોડિયાર માતાએ ભાઈને સાફ કરડ્યો હતો ભાઈને પુનર્જિત કરવા માટેની આ ધારાના માટેલ ગામમાં મંદિરની સામે માતાજી હોલ આવેલો છે ત્યાં તે એડજ ગયો હતો અંદર જઈને ખબર પડી કે જમીનમાં સોનાનું મંદિર છે.

અને માતા જુલા પર જૂલતી હતી તેની ગાય દરરોજ દૂધ પીતી હતી તેના માટે તેણે માતા પાસેથી વળતર માંગ્યું હતું પછી માતાએ ભૂરા ભરવાડના જુના બીજ આપ્યા હતા ભૂરા ભરવાડે તે દાણા ફેક્યા પરંતુ એક દાણો તેના કપડામાં ચોટી ગયો છે સોનાનો હતો. હાલમાં જે જગ્યાએ માતાજીનું મંદિર છે.

ત્યાં માતાજીના દેખાવાની માન્યતા છે લોકોનું માનવું છે કે આ ગામમાં લોકો ક્યારેય પાણીજન્ય રોગોથી પડાતા નથી બહારગામ થી આવતા ભક્તો માલતીયા ધારાનું પાણી એક સાથે લઈ જાય છે મોરબી અને આસપાસના વિસ્તારોમાંથી ભક્તો પગપાળા કરીને મંદિર પહોંચે છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

જલારામ બાપાના સતના પરચા, જાણો એક પણ રૂપિયો દાન લીધા વિના કેવી રીતે ચાલે છે વિરપુરનું અન્નક્ષેત્ર

  સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે વીરપુર રાજકોટથી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *