માં મોગલ ના પરચા અપરંપાર છે. માં મોગલ ના દર્શન માત્રથી ભક્તો પણ ધન્ય ધન્ય થઈ જાય છે. એટલું જ નહીં પરંતુ માં મોગલ તો દયાળી છે તેમને યાદ કરતા જ માં મોગલ મદદ માટે આવી પહોંચે છે. માં મોગલ તો માત્ર ભાવના ભૂખ્યા છે. આજ દિન સુધી માં મોગલ એક ઘણા ભક્તોના દુઃખ પણ દૂર કર્યા છે.
આજ દિન સુધી માં મોગલ એ લાખો માઈ ભક્તોને પરચા પણ બતાવ્યા છે. તેમના પરચા માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ અપરંપાર રહ્યા છે અને માં મોગલ ની વિદેશ સુધી ખ્યાતિ ફેલાયેલી છે. એવામાં જ હાલ આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું નવસારી થી રક્ષા બેન નામ ની મહિલા પોતાની માનતા પૂર્ણ કરવા કબરાઉ ધામ આવી પહોચી છે.
11000 રૂપિયા માં મોગલ ના ચરણે અર્પણ કર્યા.આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણિધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, મહિલા ને મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે બેટા શેની માનતા હતી ત્યારે મહિલા એ કહ્યું કે તેમની દીકરી ના લગ્ન સારી રીતે પતી જાય અને કોઈ વિઘ્ન ના આવે તે માટે માનતા માની હતી.
જે પૂરી થતા 11000 રૂપિયા લઈને માં મોગલ ના દરબારે આવી પહોચી છુ.મણીધર બાપુ એ એ મહિલા ને આશીર્વાદ આપ્યા સાથે કહ્યું કે બેટા આ રૂપિયા તારી ત્રણેય દીકરીયું ને ભાગે પડતા આપી દેજે માં મોગલ રાજી થશે.
મણીધર બાપુ એ વિશેષ માં કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી. કોઈ પણ અંધશ્રદ્ધામાં માનવું ન જોઈએ. માત્ર માં મોગલ પર વિશ્વાસ માત્ર થી ભક્તો ની સમસ્યા દુર થાય છે.માં મોગલે તારી 21 ગણી માનતા સ્વીકારી છે.માં મોગલ ને કોઈ દાન ભેટ ની જરૂર નથી એતો માત્ર ભક્તો ના ભાવ ના ભૂખ્યા છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.