Breaking News

પરબધામ ના મહંત કરશનદાસ બાપુએ ધૃજાવી દે તેવી ભવિષ્યવાણી કરી ! કીધુ કે 2024 મા 6 અબજ લોકો….જુઓ વિડીઓ

સમાન્ય રીતે વિશ્વ મા અનેક એવા વેદાઓ છે જે ભવિષ્યવાણી કરતા હોય છે જેમા ખાસ કરી ને વિશ્વ મા બે મુખ્ય વેદાઓ નાસ્ત્રેદમસ અને બાબા વેંગા છે જેઓ એ આજ સુધી મા અનેક ભવિષ્યવાંણી કરી છે અને ઘણી ભવિષ્યવાંણી સાંચી પણ ઠરી છે ત્યારે હાલ કોરોના કાળ મા ભવિષ્યવાણી કરી ચુકેલા.

 

પરબધામના મહંત કરશનદાસ બાપુનો વિડીઓ સોસીયલ મીડીઆ પર વાયરલ થઈ રહ્યો છે જેમા તેવો ભવિષ્ય વિશે વાત કરી રહ્યા છે. આ અંગે વિગતે વાત કરવા મા આવે તો હાલ સોસીયલ મીડીઆ પર અનેક વિડીઓ વાયરલ થતા હોય છે ત્યારે હાલ જ પરબધામના મહંત કરશનદાસ બાપુ નો એક વિડીઓ વાયરલ થઈ રહ્યો છે જેમા તેવો વવવર્htરહ્યા છે કે આવનરા સમય માટે અનાજ ભેંગુ કરી રાખે.

 

વાયઈરલ થઈ રહેલા વીડિયોમાં ભેંસાણ તાલુકાના પરબધામના મહંત કરશનદાસ બાપુ પાસે બેઠેલાં સેવકોને જણાવ્યું હતું કે, “બાજરો અને જુવાર વાવી દેજો, કામ આવશે. આ વખતની ભવિષ્યવાણીમાં તેમણે જણાવ્યું છે કે વિશ્વમાં 6 અબજ માણસો ભૂખમરાથી મરી જશે.

તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી જશો” જો કે વિડીઓ અંગે કોઈ પુષ્ટિ કે ખરાઈ કરાઈ શકાય નથી કે વિડીઓ મા પરબધામના મહંત કરશનદાસ બાપુ છે કે કોઈ બિજુ છે ??જ્યારે ભવિષ્યવાણી કેટલી સાંચી ઠરશે એ તો આવનારા સમય મા જ ખબર પડી શકે.

 

આ પ્રથમ વખત નથી જયારે બાપુનો આવો વિડીઓ વાયરલ થયો હોય આ અગાવ કોરાના કાળ મા પણ બાપુ નો એક વિડીઓ વાયરલ થયો હતો જેમા આગાહી કરી હતી કે હવે માણસ પાસે સમય નથી 2020માં એક એવો વાયરસ આવશે જેનાથી સમગ્ર વિશ્વમાં 1.5 કરોડ લોકોના મોત થશે.

આ વીડિયોમાં તેઓએ 2020માં આવનારા કોરોના વાયરસનlે લઇને ભવિષ્યવાણી કરી હતી. આજે જ્યારે કોરોના વાયરસે વિશ્વમાં હાહાકાર મચાવ્યો ત્યારે ખરેખર એવું લાગી રહ્યું છે કે, પરબધામના મહંતે લોકોને અગાઉના આ વાયરસ બાબતે સંકેતો આપી દીધા હતા.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.

About admin

Check Also

જલારામ બાપાના સતના પરચા, જાણો એક પણ રૂપિયો દાન લીધા વિના કેવી રીતે ચાલે છે વિરપુરનું અન્નક્ષેત્ર

  સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે વીરપુર રાજકોટથી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *