મા તો મા કહેવાય, માં હંમેશા પોતાના ભક્તોના ભાવના ભૂખ્યા હોય છે. માં મોગલ ના પરચા અપરંપાર છે અને માં મોગલ પોતાના દરેક ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે. એટલું જ નહીં તમે સાંભળ્યું હશે કે ના મોગલ નો મહિમા અપરંપાર છે અને તેઓ પોતાના ભક્તોની, ખૂબ જ સાચા દિલથી કરેલી પ્રાર્થના પણ પૂરી કરે છે. જ્યારે પણ ના મોગલ ના ભક્તોના જીવનની અંદર દુઃખ આવી પડે છે ત્યારે તેઓ માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે.
મોગલ માતાજીની ઉપર રાખવામાં આવતી શ્રદ્ધાને કારણે મા મોગલ હંમેશા પોતાના ભક્તોનાં દુઃખ દર્દ દૂર કરે છે અને તેમને દરેક મનોકામના પૂરી કરે છે. માં મોગલ તો અઢારે વરણની માતા કહેવાય છે. આને કહેવાય રહ્યું છે કે મા મોગલ ના દરવાજે જેટલા પણ ભક્તો આવે છે તે બધા જ ભકતો ખૂબ જ હસતા મોઢે પોતાના ઘરે પાછા ફરે છે. સાચા દિલથી માનવામાં આવેલી દરેક મનોકામના મોકલ હંમેશા પૂરા કરે છે અને ઘણા લોકોને મા મોગલ પોતાના પરચા પણ બતાવે છે.
આજે એક ઘટના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, એક દિકરાના માતા-પિતાએ મા મોગલ ના ધામે દર્શન કરવા આવી ને, મણીધર બાપુ ના હાથમાં 51૦૦રૂપિયા આપીને તેમની માનેલી માનતા પુરી કરી હતી. કબરાઉ ધામ ખાતે આવેલા મા મોગલ ધામ માં મણીધર બાપુ પણ બિરાજમાન છે. જ્યારે આ દિકરાના માતા-પિતાએ માં મોગલ ના આશીર્વાદ લીધા હતા. મણીધર બાપુના આશીર્વાદ લીધા હતા, ત્યારે મણીધર બાપુ ને પૂછ્યું હતું કે શેની માનતા માની હતી??
તે સમયે પિતાએ મણીધર બાપુએ જણાવ્યું હતું કે, તેઓ નું સપનું હતું કે તેના દીકરો ભણી-ગણીને ઊંચા શિખરો પાર કરે અને ખૂબ જ મોટી સફળતા મેળવે. તેવામાં દીકરો પરીક્ષામાં પાસ થાય તે માટેની માતા-પિતા દ્વારા માંગવામાં આવી હતી અને આ માનતા પૂરી થતાની સાથે જ દીકરા નું ભવિષ્ય સુધરી ગયું હતું અને માતા-પિતા પોતાના દીકરાને લઈને મોગલધામ આવી પહોંચ્યા હતા.
તે સમયે મણીધર બાપુ ખૂબ જ ખુશ થયા હતા અને દીકરાને આશીર્વાદ આપ્યા હતા, મણીધર બાપુએ 1500 રૂપિયાની અંદર એક રૂપિયો ઉમેરીને દીકરાને પાછો આપ્યો હતો અને કહ્યું હતું કે આ પૈસા તારી બહેન ને આપી દેજે માં મોગલ રાજી થશે. આ પ્રકારનો ચમત્કાર નથી પરંતુ મા મોગલ ઉપર રાખેલો વિશ્વાસ કે જેના લીધે તમામ મનોકામનાઓ પૂરી થાય છે
મોગલ માતાજીની ઉપર રાખવામાં આવતો વિશ્વાસ એટલે કે તેમના ભક્તો દ્વારા રાખવામાં આવતી મનોકામનાઓ મોગલ માતાજી પૂરી કરે છે. મણીધર બાપુએ વિશેષમાં એવું જણાવ્યું હતું કે, માં મોગલ ને ખબર પ્રકારનાં ભેજની જરૂર નથી તેઓ માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે અને. હા મોગલ ની ઉપર રાખવામાં આવતો વિશ્વાસ અને મા મોગલ તેમના બધા જ કામ પૂરા કરી દેશે અને જીવન ખુશિઓથી ભરપૂર કરી દેશે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, ન્યુઝ ડાયરી વેબસાઇટ અથવા પેજની નહીં.